[1196+] એટીટ્યુડ શાયરી ગુજરાતી | Attitude Shayari in Gujarati | વટ શાયરી (2025)

Welcome to ShayariHulk.net – The Best Place for Beautiful Attitude Shayari in Gujarati. If you love expressing your feelings through words, our collection of “Attitude Shayari Gujarati” is perfect for you. These lines are great for WhatsApp status, Instagram captions, Facebook Status or sharing with someone who understands true emotions.

Here, you’ll find Gujarati Shayari Attitude, Gujarati Attitude Shayari, Shayari Gujarati Attitude, Attitude Gujarati Shayari, Shayari Attitude Gujarati,  ગુજરાતી Attitude શાયરી બોય, વટ શાયરી ગુજરાતી, Attitude Shayari Gujrati and Attitude Shayari In Gujarati – all written in simple and relatable Hindi. Each line is short, meaningful, and easy to connect with. Choose your favorite and express your feelings in the most beautiful way.

એટીટ્યુડ શાયરી ગુજરાતી Attitude Shayari in Gujarati (Gujarati Shayari Attitude)

Gujarati Attitude Shayari

 

જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે, પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે !!

છોકરી સુંદર હોય તો બધાને ગમે, 
પણ મને તો Simple હોય તો વધારે ગમે !!

ટૂંકમાં કહું તો અમારા વિશે એ લોકો વધારે જાણે છે, જે લોકોને અમે પોતે પણ નથી જાણતા !!

વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા, બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે જે થાય તે ઉખાડી લેવું હો.

માજા આવે તો વાત કરવાની બાકી બ્લોક નું ઓપ્શન આપ્યું જ છે.
“જરાય ખોટું નહિ લાગે”

કોઈએ પૂછ્યું કોના માટે લખો છો, 
મેં કહ્યું જે સમજે એના માટે!

ઔકાતમાં રહેજો હો સાહેબ, 
કેમ કે સમયને બદલાતા સમય નથી લાગતો!

જીતવું મારી જીદ નથી, મારી આદત છે!

અમે કહીએ એમ કરાય, અમે કરીએ એ ન કરાય વ્હાલા!

સમય આવે ત્યારે બતાવી દઈશુ 
ઘણા ગલુડીયા પોતાને સિંહ સમજી બેઠા છે..

જેની કલ્પના ઉંચી હોય ને વાલા,
એ કયારેય નીંચી જીંદગી જ ન જીવી શકે…

હારવું જ પડે તો એ રીતે હારો કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય…!!

સાહેબ અરમાન એટલાં ઉંચા પણ ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે, 

(Gujarati Shayari Attitude) Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી ગુજરાતી)

Gujarati Shayari Attitude

હરકત બદલ લેં બેટા, વરના મૈ હાલાત બદલ દૂંગા

તમીજ મેં રહના જનાબ, ઈજ્જત ફ્રી મેં દૂંગા

બેટા શરાફત સે રહના સીખ, વર્ના આફત મેં રહેગા

હમ થોડે સે ચુપ ક્યા હો ગએ, બચ્ચે શોર મચાને લગ ગએ

માના આજ સ્ટ્રગલ પે હૈ, હો સકતા હૈ કલ ગુગલ પે હો

ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે,  પણ ઉભો નહીં રહું એ પણ નક્કી છે.

વટમાં ફરવું એ તો શોખ છે મારો સાહેબ, બાકી માણસ તો હું યે સીધો સાદો જ છું.

નાની ઉંમરમાં અનુભવ જાજા લઇ બેઠો છું, ખબર નહિ જીવનમાં હું ક્યા જઈ બેઠો છું !!

ઈમાનદારી એક મોંઘો શોખ છે, જે હર કોઈની તાકાતની વાત નથી !!

જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે, પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે !!

કોઈને દુઃખ ના લાગે એ માટે મૌન વજનદાર રાખું છું, નહીં તો શબ્દો હું પણ ધારદાર રાખું છું !!

તને મારા વગર ચાલશે તો સાંભળ, મને તારા વગર દોડશે !!

ઝુપડીમાં રાજ કરવું મને ગમશે સાહેબ,  પણ મહેલોની ગુલામી કરવી મને નહીં પરવડે !!

વટ શાયરી ગુજરાતી

ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા
પણ દેખાડો કરવો એ અમારી આદત નથી

મને માફ કરી દેજે
કારણ કે હવે હું તને
માફ નહીં કરી શકું

જરા ધીરે ચાલ ઓ સમય
હજી તો ઘણા લોકોને એમની ઓકાત દેખાડવાની છે મારે

ના કરો મારાથી પ્રેમ,
આગ છું હું, રાખ થઇ જશો તમે

ઉંમર ની સાથે વિરોધીઓ વધે
તો સમજી લેવુ સાહેબ કે
સિક્કા હજી આપડા જ પડે છે

રેસ એ લોકો કરે છે, જેને પોતાની કિસ્મત આજમાવવી હોય, અમે તો એ ખેલાડી છે, જે પોતની કિસ્મત ની સાથે રમે છે…

ખૈરાત મા મળેલી ખુશી અમને પસંદ નથી, કેમકે અમે તો ગમમાં પણ નવાબ ની જેમજ જીવીએ છે !

નવાબો ના તો શોખ ગન્દા હોય છે, અરે અમે તો દિલ ના બાદશાહ છે, જે સાંભળી તો પણ દિલ ની અને કરીએ તો પણ દિલ નીજ !!

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

Gujarati Attitude Shayari

જે દિવસે આપણો એક્કો ચાલશે, એ દિવસે બાદશાહ તો શુ, એનો બાપ પણ આપણો ગુલામ બનશે !!

સિકન્દર તો અમે પોતાની મરજી ના છે, પણ અમે દુનિયા નહિ દિલ જીતવા માટે આવ્યા છે!

તાજ ની ફિકર તો બાદશાહો ને હોય છે, અમે તો રાજા છે… રાજા પોતાની સિયાસત પોતે લઈને ચાલે છે !!

લડી લેવું જ્યાં સુધી દિલમાં થોડી ઘણી Hope હોય, પછી સામે ભલેને ગમે તેટલી મોટી તોપ હોય !!

જ્યારે વિચારો પ્રાર્થના અને ઈરાદાઓ પોઝિટિવ હોય ત્યારે જીવન આપોઆપ પોઝિટીવ થઇ જાય છે

Killer Attitude Shayari Gujarati

મારે કોઈના Like ની કોઈ જરૂર નથી, લોકો મને દિલથી Like કરે છે એ જ ઘણું છે !!

આગ લગાડવાનો સ્વભાવ નથી મારો, પણ પર્સનાલિટી જોઇને લોકો બળી જાય તો હું શું કરું !!

બાપની દોલત પર ઘમંડ કરવામાં શું મજા, મજા તો ત્યારે આવે જ્યારે દોલત આપણી હોય ને ઘમંડ બાપા કરે !!

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

Shayari Attitude Gujarati

હું પૈસા નો હિસાબ નથી રાખતો,
પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું. 🤨 🤨 🤨

મર્યાદા નામની વસ્તુ નડે છે,
બાકિ ટેબલ પર બંધુક મૂકીને ખુદની સરકાર બનાવતા અમને પણ આવડે છે. 🔥 🔥 🔥

માજા આવે તો વાત કરવાની બાકી બ્લોક નું ઓપ્શન આપ્યું જ છે.
“જરાય ખોટું નહિ લાગે” 😏 😏 😏

હિંમત થી હારજો પણ ક્યારેય હિંમત ના હારતા, કેમકે ચક્રવ્યૂહ રચવા વાળા આપણા જ હોય છે. 🙏 🙏

ભૂતકાળ ભલે યાદ ન હોય, પણ એ શબ્દો ચોક્કસ યાદ હશે.!

મને જરા પણ ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારે છે, મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, નહીં કે કોઈ નાવિચારો થી નહી!

આ દુનિયામાં ઘણા લોકો તો ફક્ત એક બીજા માટે જ બન્યા છે, જેમ કે હું!

જીવન એક પુસ્તક છે દરરોજ એક નવું પૃષ્ઠ, દર મહિનો એક નવો અધ્યાય છે અને દર વર્ષ એક નવી શ્રેણી છે!

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી) (Gujarati Shayari Attitude)

Shayari Gujarati Attitude

આપણો મૂડ હંમેશ માટે જે નક્કી કરે છે તે આપણું વર્તન છે, અન્યની ખુશામત નથી.!

સ્પર્ધક કોણ છે તે ભૂલી જાઓ, તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો અને યાદ રાખો કે તમારી સાથે કોણ છે.

માન્યું કે એ કોઈ રાજાથી ઓછો નથી પણ એ રાજા જ શું જેની રાણી હું નથી!

શાંત સમજીને ઓલવવાની 👆કોશિશ ના કરશો, જો ભડક્યો 🔥 ને તો રાખ કરી 😊 નાખીશ 😎 !!

હકથી 😊 આપશે તો 🐅 તારી નફરત પણ કબુલ છે, 💞 ભીખમાં તો 😊તારો પ્રેમ 💞 પણ નહીં !!

Attitude Shayari Gujarati 2 line

👍 તારો એટીટ્યુડ 🐅 મને ના બતાવ,
મારું બ્લોક લીસ્ટ 😟 તારા ફ્રેન્ડ 🐅લીસ્ટથી મોટું છે !!

સાચું કહું છું છોડી દે મને, ✋ 😎હું તારા લાયક✋ નથી !!

કેટલું 😑 જીવીશ એ તો ખબર નથી, ☺ પણ જેટલું જીવીશ એટલું 😉 મોજથી જીવીશ !!

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

Gujarati Attitude Shayari

હું અને મારો 🔪 સમય બંને સરખા છીએ, 😎 નથી એ મારું માનતો કે 🔫નથી હું એનું માનતો😎 !!

જીવાય 🏆 જશે જિંદગી આમ જ🏃
થોડા વ્યસ્ત 🏁 અને થોડા મસ્ત રહીને 🎾!!

હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો …😏

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.

મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.

હજારો મા ખાલી મને ઍકજ વ્યક્તિ ની તલાશ છે, જે મારી ગેરહાજરી મા મારી બુરાઈ ના સાંભળી શકે.

ઍક બહેન જીવનની સૌથી સારી મિત્ર હોઈ છે!!!!

ઍક ઍકલુ ગુલાબ મારો બગીચો હોઈ શકે, પરંતુ મારો ઍક ઍકલો મિત્ર તો મારી દુનિયા છે!!!!!

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

વટ શાયરી ગુજરાતી

મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી, પણ જેમની સાથે પણ થાય છે ઈ લોકોજ જીવનમા ખાસ બની જાય છે!!

કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને, હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!!!

હું પૈસા નો હિસાબ નથી રાખતો,
પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું.

માજા આવે તો વાત કરવાની
બાકી બ્લોક નું ઓપ્શન
આપ્યું જ છે ..

કોઈકની જિંદગી નો પાસવર્ડ
બનવું ખુબ સહેલું છે,
પણ કોઈની જિંદગીનું વોલપેપર
બનવું ખુબ અઘરું છે.

Swag Attitude Shayari Gujarati

તું મારી સાથે નઈ તો કોઈ
Problem નઈ, પણ સિંહ રડે
તારા માટે એટલી તારી ઓકાત નઈ.

ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ,
પણ આતો મારા દુશ્મનો ને તો ખબર
પડે કે ભાઈ હજુ મારકેટ મા જ છે!

જીવવું જ હોય તો એવી રીતે
જીવો કે, બાપને પણ એવું
લાગે કે મેં એક સિંહને પાળ્યો છે!!8

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

Shayari Gujarati Attitude

સફળતા સખત મહેનત 🏃 થી જ
મળે છે, વિચાર કરવાથી નહી.

જિંદગી છે એટલે જ ખુશી છે,
અને મહેનત છે તો જ જિંદગી છે…

પીપળાના પાનથી શરુ થતી જિંદગી
તુલસીના પાન પર અટકે, આ બંને
વચ્ચેના સમયમાં જિંદગી કેટ કેટલું ભટકે.

ખુશી જોઈતી હોય તો મકાનો પર નહીં, માણસો પર ખર્ચો કરો!!

માણસ ઘર બદલે છે, સબંધ બદલે છે,
દોસ્ત બદલે છે, તો પણ પરેશાન રહે
છે કારણકે એ પોતાને નથી બદલતો !!

Attitude Shayari Gujarati For Boy

દુનિયા જિસ મુકામ પર જુકતી હૈ, મુજે જિંદગી મેં વહી મુકામ હાસિલ કરના હૈ

હમારી રગોં મેં વો ખૂન દૌડતા હૈ, જિસકી એક બૂંદ અગર તેજાબ પર ગિર જાએ તો તેજાબ જલ જાયે

કોઈને 😳દુઃખ ના લાગે એ માટે 🤫મૌન વજનદાર રાખું છું, 

નહીં તો ✍️શબ્દો હું પણ 🫡ધારદાર રાખું છું🤕

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી) (Gujarati Shayari Attitude)

Attitude Gujarati Shayari

👌જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર 😇લોચા છે,

પણ હસતે મુખે જીવી લેવાના 💪કારણ ક્યાં ઓછા છે

👌ખોટી વાહ અને પાછળથી ઘા, 🫥 આપણા લોહીમાં 😎જ નથી વાલા

આપણાં તો 💵સિક્કા ન હોય, આપણા તો 🅰️એક્કા જ હોય,

💰સિક્કા ખાલી ખખડે, અને એક્કા વાળથી બધા 🕶ફફડે

શબ્દો 👍તમારા દમદાર હોવા જોઈએ સાહેબ,🦁 ☺️જોખેલા 🤱🏻ઓછા અને ચાખેલા ❤️વધુ હોવા જોઈએ

સાહેબ.. 😎આપડો વટ એ જ આપણી ઓળખાણ 😡

સાહેબ 😇😘જીવવું તો પોતાની પસંદ પ્રમાણે😍😎 દુનિયા ની પસંદ તો બદલાતી રહે છે😂

👍જોરથી ધક્કો માર્યો ☠️લોકોએ ડૂબાડવા માટે, ફાયદો 👌એ થયો કે હું તરતા શીખી ગયો.😍😇

💪😎ઉમર નાની છે વાલા, બાકી નામ તો બજારમાં ગુંજતું કરી દીધું છે.🦁

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

Attitude Gujarati Shayari

👍🏻વટમાં ફરવું એ તો શોખ છે મારો સાહેબ, 🥰 બાકી 😶‍🌫️માણસ તો હું યે સીધો સાદો જ છું.✊

👍🏻ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે,💪 પણ ઉભો નહીં રહું એ પણ નક્કી છે.💪

🫥🥰અમારો સમય આવવા દયો સાહેબ,🫡 અમે એના પર 😍રાજ કરીશું, ☠️જેને લોકો દુનિયા કહે છે☠️

નફરત તો કરીએ છીએ,
પણ પ્રેમ પણ કરીએ છીએ..

જિંદગીમાં ક્યારેય કોઈ હારતું જ નથી,
કાં તો જીતે છે કાં તો શીખે છે..

Attitude Shayari Gujarati Love

શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો તમે, જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ..

કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા,
તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા..

પાવર બાપાના રૂપિયાનો નહી,
પાવર તો પોતાની પાવલીનો કરાય..

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

Gujarati Shayari Attitude

હું એવાને કઇ જ નહિ સમજતો,
જેવો પોતાને કૈઇક ઓર જ સમજે છે..

મારી મરજી જ,
જે ઈચ્છા થશે એ જ થશે..

અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની એટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને એ પૂરુ ના થાય.

શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો તમે…. જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ !!

હકથી, આપશે તો તારી નફરત પણ કબુલ છે, ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં !!

એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી, કે,હું ને મારી ભાષા, બંને છીએ ગુજરાતી !!

અમારા થી નારાજ વિચારી ને થાજો સાહેબ કેમ કે, હવે અમેમનાવવાનું મૂકી દીધું છે…

આ તો સિંહણ ની Entry છે,
જેવીતેવી થોડી હોય… કાયદેસર ના # ભડાકા # થાય…. ધમકી તો ખાલી લુખ્ખા આપે, અહી તો સીધું ફાયરિંગ થાય….

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

Gujarati Attitude Shayari

દિલનો ખરાબ નથી હું સાહેબ બસ શબ્દોમાં  થોડી શરારત લઈને ફરું છું !

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી સિંહણ ના તો કાયમ તો ફાન જ હોય !

વીતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય સાહેબ, બાકી તો બધાને શાયરી અને સુવિચાર જ દેખાય છે

તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ તને રાજા માનીશ, જો તું મને રમત માનીશ તો હું બતાવીશ કે રમત કેમ રમાય !

મારી સ્ટાઈલને લોકોનીં નજર લાગી જાય છે, એટલે જ તો મારી મમ્મી મને કાળો ટીકો લગાવે છે

મોટાભાગે લોકો એટલા ખુશ રહે છે , જેટલા એમણે એમના મનમાં નક્કી કરેલુ હોઈ છે

તારૂજેટલુઅભીમાનછે એટલુતોખાલી મારૂ માનછે વાલા..

(Gujarati Shayari Attitude) Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

Shayari Attitude Gujarati

બ્લોક કરીને બાળકો જેવી રમત અમે નથી રમતા, અમે તો સીધા દિલ માંથી જ કાઢી નાખીએ.

મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા , બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેતર છે . ! !

જિંદગી ના તો ભવિષ્યમા છે , ના તો ભૂતકાળમાં , જિંદગી તો માત્ર ઍ પળ મા છે અને ઍ પળ નો અનુભવ ઍટલે જ જિંદગી

શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં, પ્રયત્ન મારો એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!

મારી ખામોશી પર ના જશો સાહેબ,
રાખની નીચે પણ આગ સળગતી હોય છે !!

મને મારી લાગણીઓ રોકી રાખે છે.
બાકી રમત રમતા તો મને પણ આવડે છે…!!

મેં સંબંધ ઓછા કરી નાખ્યા,
પણ જેટલા રાખ્યા એટલા મજબુત કરી નાખ્યા !!

રાખવુ હોય ને તો,
સ્વાભિમાન રાખજો, સાહેબ
બાકી તો અભિમાનમાં
કેટલાઈ ખોવાઈ ગયા છે…

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

Gujarati Attitude Shayari

પોતાની જાતને મક્કમતાથી રજૂ કરો.
કારણકે, તમે ગમે તેટલું સારૂ કામ કર્યું હશે. પણ લોકો સૌથી પહેલા 
તમારી નબળાઈઓ જ ગણાવશે.

દોસ્ત પણ એવો રાખો જે સમય બદલી નાખે, એવો નય કે સમય જોઈ ને તમને બદલી નાખે.

તું હશે ઉસ્તાદ મોહબ્બત નો પણ મારી સામે ગુરુર ન કર તારી એટલી પ્રેમિકાઓ નથી જેટલી હું ભુલાવીને બેઠો છું

હોય ખિસ્સામાં પૈસા ત્યારે ચાલ્યો આવજે ને આ કંગાલી ના ટાણે શું દિલદારી આજમાવે છે

જુવે કે સોનાનો છે તો જુતીયા માથે મૂકી દે એવા લોકો ને મારી ખુદારી ની વાત કા ગમે

કેટલી ખુશીથી બંધ કરી દીધું તે_મારી જોડે વાત કરવાનું,_જેમ કે વર્ષોથી હું તો તારા ઊપર બોજ હોવ.

કોશિશ તો કર મને યાદ કરવાની પળો તો આપોઆપ મળી જશે, ઈચ્છા તો રાખ મને મળવાની બહાના તો આપોઆપ મળી જશે.

આગ લગાવી દો એવી વસ્તીને, 
જે નથી ઓળખતા મારા જેવી હસ્તીને!

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

Attitude Gujarati Shayari

લોકો શું વિચારે છે મારા વિશે, એનાથી મને કોઈ ફર્ક જ નથી પડતો!

જીતવું મારી જીદ નથી, મારી આદત છે!

રંગ રૂપ અને રૂપિયા તો ખોટા છે, માણસની ઔકાત તો સમય જ બતાવે છે!

અમારા જેવા ભોળા છોકરા ઓએ જો
દાદાગીરી શરુ કરી દીધી, તો આ સુંદર છોકરીઓને કોણ સાચવશે….

સ્વાભીમાન રાખજો સાહેબ…. બાકી અભીમાન મા તો કેટલાય ખોવાય ગયા ….

શીખી ને તો “કારીગર” થવાય સાહેબ., “કલાકાર” તો કુદરત ની કૃપા હોય તો થવાય!

અમે કોઈના દીવાના નથી દુનિયા અમારી દિવાની છે

કોઈ ની ખામોશી પર ના જશો સાહેબ,
રાખની નીચે પણ આગ સળગતી હોય છે

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

ગજું નથી સાથ નિભાવાનું, 
ને નીકળી પડ્યા છે અમારી સાથે ચાલવા.

દમ તો શબ્દોમાં હોવો જોઈએ, 
બાકી ઘાયલ તો મારી આંખ પણ કરી દે !!

પસંદ મારી લાજવાબ જ હોય છે, 
ઉદાહરણ તમારું જ લઇ લો ને !!

Attitude Shayari Gujarati 1 Line

જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે, પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે !!

છોકરી સુંદર હોય તો બધાને ગમે, 
પણ મને તો Simple હોય તો વધારે ગમે !!

ટૂંકમાં કહું તો અમારા વિશે એ લોકો વધારે જાણે છે, જે લોકોને અમે પોતે પણ નથી જાણતા !!

વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા, બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે જે થાય તે ઉખાડી લેવું હો.

માજા આવે તો વાત કરવાની બાકી બ્લોક નું ઓપ્શન આપ્યું જ છે.
“જરાય ખોટું નહિ લાગે”

(Gujarati Shayari Attitude) Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

શાંત સમજીને ઓલવવાની 👆કોશિશ ના કરશો, જો ભડક્યો 🔥 ને તો રાખ કરી 😊 નાખીશ 😎 !!

રસ ⛪ નથી મને 😊 કોઈની 🤔 સાથે મગજમારીમાં, હું તો બસ મસ્ત 🔫 છું મારી દુનિયાદારીમાં !!

Attitude Shayari Gujarati Girl

સાચું કહું છું છોડી દે મને, ✋ 😎હું તારા લાયક✋ નથી !!

એ 👍 વિચારીને ફૂલે 🦁 ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને 🦁છીએ ગુજરાતી !!

જરા 😎 ધીરે ચાલ ઓ 🕡 સમય, 🚶 હજી તો 🔫 ઘણા લોકોને 🚀એમની ઓકાત 🚷 દેખાડવાની 🕤 છે મારે !!

સંસ્કાર 😎 અને હદ જો ના હોત, ⛪ તો હું બધાની વાતનો જવાબ 😎 ચપટી ☺ વગાડીને આપી ☺ દેત !!

બધાને 🍺 મારા જેવી પાગલ 🍦ફ્રેન્ડ નથી મળતી, 🍾 તમે કેટલા 🍷નસીબવાળા ☺ છો કે હું તમને❤ મળી !!

હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે…

Attitude Shayari in Gujarati (એટીટ્યુડ શાયરી)

Gujarati Attitude Shayari

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.

મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.

Attitude Shayari Gujarati Copy Paste

જો તુ મને સાચેજ પ્રેમ કરતી હોઈ તો આવ મારી સામે, આમ સંતાઈ ને મારા સ્ટેટસ વાંચવાનો મતલબ શુ???

ખરાબ સમયમા પણ ઍક સારો ગુણ હોઈ છે, જ્યારે પણ ઍ આવે છેંને ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે.!!!

જે તૂ ઈચ્છે ઍ તરુ થાય, તારી રાત રૉશન અને સવાર ખૂબસૂરત થાય, આમજ ચાલ્યા કરે આપણી દોસ્તીનો સિલસિલો , અને સફળતાની દરેક મંજિલ પર મારો મિત્ર હોઈ!

Royal Attitude Shayari Gujarati 2 Line

હું બધું જ જાણું છું પણ ચુપ છું, કોઈ પોતાના મતલબ માટે કેટલી હદ વટાવે એ જોવ છું.!

અમે તો બન્દૂક ની ટ્રીગર મા નહીં, પણ પોતાના દમ પર જીવીએ છીએ !


I hope you enjoyed Attitude Shayari in Gujarati. Don’t forget to share your favorite one with someone special. For more heart-touching Shayari, visit us daily at ShayariHulk.net!